EUVIMEDEUVIMED entdecken
Crossref

બહુવિધ બુદ્ધિમત્તા અને નવી શિક્ષણનીતિ 2020 વચ્ચે આંતરસંબંધ

Parmar Chandanbahen Parsotambhai

Vidhyayana · 30.10.2023 · 9 (si1)

DOI: 10.58213/p2xz6139 ↗

Kurz gefasst

Fachartikel in der Zeitschrift Vidhyayana, online erschienen am 30.10.2023. Verfasst von Parmar Chandanbahen Parsotambhai. Die Arbeit nennt 5 Literaturangaben.

AbstractBibliografische AngabenZitierenVerwandte Studien

Abstract (Originalsprache)

નવી શિક્ષણનીતિ 2020 એ નવા ભારતનો પાયો નાખનારી છે ભારતના દરેકે દરેક બાળકને કેવા શિક્ષણની જરૂર છે તેની સાથે સાથે તેનામાં કેવા કૌશલ્ય ની જરૂર છે તેના પર ધ્યાન આપવામાં આવ્યું છે દરેક વિદ્યાર્થીને કાર્યક્ષમ કૌશલ્યવાન સશક્ત બનાવવાનો ભાર નવી શિક્ષણનીતિમાં મૂકવામાં આવ્યું છે. NEPમાં 5+3+3+4 નું નવું માળખું અપનાવ્યું છે. જેમાં બાળકોના કૌશલ્યનો વિકાસ થાય તેવી તાલીમ તેમને પૂર્વ પ્રાથમિક શિક્ષણથી જ મળે તેવી ભલામણ NEPમાં ખાસ જોગવાઈકરવામાં આવી છે. નવી વ્યવસ્થા સ્કિલ આધારિતશિક્ષણનુંમહત્ત્વવધારશે. તેમજ યુવાનોની રોજગાર ક્ષમતા વધશે.

Zitieren

APA

Parsotambhai, P. C. (2023). બહુવિધ બુદ્ધિમત્તા અને નવી શિક્ષણનીતિ 2020 વચ્ચે આંતરસંબંધ. Vidhyayana, 9(si1). https://doi.org/10.58213/p2xz6139

Vancouver

Parsotambhai PC. બહુવિધ બુદ્ધિમત્તા અને નવી શિક્ષણનીતિ 2020 વચ્ચે આંતરસંબંધ. Vidhyayana. 2023;9(si1). doi:10.58213/p2xz6139

BibTeX
@article{Parsotambhai2023,
  author = {Parsotambhai, Parmar Chandanbahen},
  title = {બહુવિધ બુદ્ધિમત્તા અને નવી શિક્ષણનીતિ 2020 વચ્ચે આંતરસંબંધ},
  journal = {Vidhyayana},
  year = {2023},
  volume = {9},
  number = {si1},
  doi = {10.58213/p2xz6139}
}
Kostenlos starten →