EUVIMEDEUVIMED entdecken
Crossref

ગાંધીજી અને દારૂબંધી

Dr. Sandipgiri Mahendragiri Goswami

Vidhyayana · 30.10.2023 · 9 (si1)

DOI: 10.58213/2yvegj80 ↗

Kurz gefasst

Fachartikel in der Zeitschrift Vidhyayana, online erschienen am 30.10.2023. Verfasst von Dr. Sandipgiri Mahendragiri Goswami. Die Arbeit nennt 8 Literaturangaben.

AbstractBibliografische AngabenZitierenVerwandte Studien

Abstract (Originalsprache)

સ્થાપના સમયથી જ ગુજરાતમાં દારૂબંધીની નીતિ અમલમાં છે, જેના પર સમયાંતરે ચર્ચા થતી રહી છે, છતાં સ્થાપનાનાં 60 વર્ષ બાદ પણ તે યથાવત્ છે. આજે કેટલાક વર્ગનું માનવું છે કે રાજ્યમાં દારૂબંધીની નીતિને હળવી કાઢવાનો સમય આવી ગયો છે, જ્યારે અન્યોનું માનવું છે કે તેના કારણે રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને જાળવી રાખવામાં મદદ મળે છે એટલે તેને જાળવી રાખવી જોઈએ. સમાજશાસ્ત્રી વિદ્યુત જોષીએ બીબીસી ગુજરાતી સાથે વાત કરતા જણાવ્યું હતું : "ગુજરાતમાં પ્રૉહિબિશનની નીતિ અંગ્રેજ શાસનકાળ દરમિયાન લાગુ થઈ હતી. એ પહેલાં દક્ષિણ ગુજરાતમાં લોકો તાડી અને ચોખામાંથી દારૂ બનાવતા હતા. આદિવાસી વિસ્તારમાં મહુડામાંથી દારૂ બનાવવામાં આવતો હતો (ટીમ બીબીસી)." 1939માં ગાંધીજીએ બૉમ્બે સરકાર પાસે દારૂબંધીનો અમલ કરાવવાની ફરજ પાડી હતી ત્યારે કેટલાક પારસીઓએ તેનો વિરોધ કર્યો હતો. તેમનું કહેવું હતું કે એમ કરવાથી ધાર્મિક અધિકારોનો ભંગ થાય છે અને તેમણે ગાંધીજી પર 'વંશીય ભેદભાવ'ના આરોપ પણ મૂક્યા હતા. જોષી માને છે કે ગુજરાતમાં દારૂબંધીની નીતિની સમીક્ષા કરવાનો સમય આવી ગયો છે. ગુજરાતમાં બિયર, તાડી તથા નીરો ઉપરાંત જે આલ્કોહોલિક પીણામાં નશાનું પ્રમાણ 10 ટકા હોય તેમને નિયંત્રણમાંથી મુક્ત કરવા જોઈએ (Rumbarger, J. J. 1989). જ્યારે આ દારૂ અને દારૂબંધી વિષે ગાંધીજીના વિચારો અને પ્રયાસો તપાસવા પર પ્રસ્તુત શોધપત્ર તૈયાર કરવામાં આવ્યું છે.

Zitieren

APA

Goswami, D. S. M. (2023). ગાંધીજી અને દારૂબંધી. Vidhyayana, 9(si1). https://doi.org/10.58213/2yvegj80

Vancouver

Goswami DSM. ગાંધીજી અને દારૂબંધી. Vidhyayana. 2023;9(si1). doi:10.58213/2yvegj80

BibTeX
@article{Goswami2023,
  author = {Goswami, Dr. Sandipgiri Mahendragiri},
  title = {ગાંધીજી અને દારૂબંધી},
  journal = {Vidhyayana},
  year = {2023},
  volume = {9},
  number = {si1},
  doi = {10.58213/2yvegj80}
}
Kostenlos starten →