EUVIMEDObjevte EUVIMED
Open access · CC BY-NC-SA 4.0

પેન્શનર: સ્વાર્થ અને સ્નેહના સંબંધોને ઉજાગર કરતી કથા

રજનીશ જાદવ

VIDYA - A JOURNAL OF GUJARAT UNIVERSITY · 2025

DOI: 10.47413/1cfa6e12 ↗

At a glance

Journal article in VIDYA - A JOURNAL OF GUJARAT UNIVERSITY, 2025. Written by રજનીશ જાદવ. The full text is freely available (open access, CC BY-NC-SA 4.0).

AbstraktBibliografické údajeCite

Abstract (original language)

‘પેન્શનર’ ના સર્જક જિતેન્દ્ર પટેલનો જન્મ તા.૧૦ ડિસેમ્બર ૧૯૭૨ના રોજ વાંકાનેર તાલુકાના લુણસર મુકામે થયો હતો. ટેક્સટાઇલ એન્જિનીયરિંગની ડિગ્રી મેળવેલ જિતેન્દ્ર પટેલને સાહિત્યના વાંચનમાં વધારે રુચિ હોવાથી લેખન તરફ વાળ્યા. તેમણે વાર્તા, નવલકથા, નાટક, સંપાદન, ઇતિહાસ, પ્રવાસ અને જીવનચરિત્ર જેવા ભિન્ન ભિન્ન વિષયોને આવરી લઈને સાહિત્યસર્જન કર્યું છે. ‘પેન્શન’ એ નોકરીમાંથી નિવૃત્તિ થયે મળતું નિવૃત્તિવેતન છે. તેના સહારે નિવૃતિ પામેલ વૃદ્ધ તેમનું શેષ જીવન આરામથી વિતાવી શશકે. ‘પેન્શનર’ નવલકથા એ વાત પર અંગુલિનિર્દેશ કરે છે કે, સરકાર દ્વારા મળતુ આ પેંશન કયારેક વૃદ્ધોને સહાયની જગ્યાએ સમસ્યા પણ બની જાય છે. જિતેન્દ્ર પટેલે આ સમસ્યાને ‘પેન્શનર’ નવલકથા દ્વારા સમાજ સમક્ષ મૂકી આપી છે.

Cite

APA

જાદવ, ર. (2025). પેન્શનર: સ્વાર્થ અને સ્નેહના સંબંધોને ઉજાગર કરતી કથા. VIDYA - A JOURNAL OF GUJARAT UNIVERSITY. https://doi.org/10.47413/1cfa6e12

Vancouver

જાદવ ર. પેન્શનર: સ્વાર્થ અને સ્નેહના સંબંધોને ઉજાગર કરતી કથા. VIDYA - A JOURNAL OF GUJARAT UNIVERSITY. 2025. doi:10.47413/1cfa6e12

BibTeX
@article{2025,
  author = {જાદવ, રજનીશ},
  title = {પેન્શનર: સ્વાર્થ અને સ્નેહના સંબંધોને ઉજાગર કરતી કથા},
  journal = {VIDYA - A JOURNAL OF GUJARAT UNIVERSITY},
  year = {2025},
  doi = {10.47413/1cfa6e12}
}
Start for free →