EUVIMEDEUVIMED entdecken
Open Access · CC BY 4.0

ગુજરાતી અનુઆધુનિક વાર્તાઓમાં સમાજદર્શન - અપેક્ષિત નૂતન દૃષ્ટિકોણ

વિશ્વાસ ઉપાધ્યાય

Divyayatan - A Journal of Lakulish Yoga University · 2024

DOI: 10.69919/e2y7cg14 ↗

Kurz gefasst

Fachartikel in der Zeitschrift Divyayatan - A Journal of Lakulish Yoga University, 2024. Verfasst von વિશ્વાસ ઉપાધ્યાય. Die Arbeit nennt 17 Literaturangaben. Der Volltext ist frei zugänglich (Open Access, CC BY 4.0).

AbstractBibliografische AngabenZitierenVerwandte Studien

Abstract (Originalsprache)

એક નવી વિચારધારા! આ નવી વિચારધારા એટલે સાહિત્ય-રચના સમયે દૃષ્ટિનો વ્યાપ સંકૂચિત ન રાખતાં - યથા પરિસ્થિતિને - યથોચિત્ત રીતે - યથા સમયે પ્રગટ કરવી. ભલે પછી એ સાહિત્ય જન-માનસને મનોરંજક હોય કે ન હોય, ભલે એ સાહિત્ય વેચાણના ઉદ્દેશ્યને સિદ્ધ કરતું હોય કે ન હોય, ભલે એ યશ-કીર્તિ અપાવનારું હોય કે ન હોય કે પછી કાન્તાસમ્મિતઉપદેશ હોય કે ન હોય. મધ્યકાળથી પગરણ માંડતાં થયેલાં આપણાં ગુજરાતી સાહિત્યમાં આધુનિક અને અનુઆધુનિકયુગ આવતાં-આવતાં તો ગુજરાતી સાહિત્યમાં નવાં નવાં વાદ જેવાં કે નારીવાદ, દલિતવાદ, નવ્ય વિવેચન, સ્વરૂપવાદ, સંરચનાવાદ જેવા વિચારોએ સ્થાન જમાવ્યું, આધુનિકયુગમાં ટૂંકીવાર્તાઓમાં પણ આ સાહિત્યને અવકાશ મળે છે. પણ આ સાહિત્ય એટલે પરંપરાનું અને પરંપરાના વિચ્છેદનું, સુખનું – દુ:ખનું, આશાનું – નિરાશાનું, આકાંક્ષાનું અને હતાશાનું વર્ષોથી રચાતું આવ્યું છે તે સાહિત્ય.

Zitieren

APA

ઉપાધ્યાય, વ. (2024). ગુજરાતી અનુઆધુનિક વાર્તાઓમાં સમાજદર્શન - અપેક્ષિત નૂતન દૃષ્ટિકોણ. Divyayatan - A Journal of Lakulish Yoga University. https://doi.org/10.69919/e2y7cg14

Vancouver

ઉપાધ્યાય વ. ગુજરાતી અનુઆધુનિક વાર્તાઓમાં સમાજદર્શન - અપેક્ષિત નૂતન દૃષ્ટિકોણ. Divyayatan - A Journal of Lakulish Yoga University. 2024. doi:10.69919/e2y7cg14

BibTeX
@article{2024,
  author = {ઉપાધ્યાય, વિશ્વાસ},
  title = {ગુજરાતી અનુઆધુનિક વાર્તાઓમાં સમાજદર્શન - અપેક્ષિત નૂતન દૃષ્ટિકોણ},
  journal = {Divyayatan - A Journal of Lakulish Yoga University},
  year = {2024},
  doi = {10.69919/e2y7cg14}
}
Kostenlos starten →