આસનો દ્વારા પીઠના દુઃખાવાના નિવારણ માટે યોગાચાર્ય સ્વામી કૃપાલ્વાનંદજી નું ચિંતન
Divyayatan - A Journal of Lakulish Yoga University · 2025
DOI: 10.69919/dj1sk434 ↗Kurz gefasst
Fachartikel in der Zeitschrift Divyayatan - A Journal of Lakulish Yoga University, 2025. Verfasst von Arvind Karotra und 1 weiteren Autor:innen. Der Volltext ist frei zugänglich (Open Access, CC BY 4.0).
Abstract (Originalsprache)
પીઠનો દુઃખાવો એક સામાન્ય અને દુઃખદાયક સ્થિતિ છે, જે ઘણીવાર યાંત્રિક તણાવ, શારીરિક-માનસિક તણાવ, ઉંમરને લગતી સમસ્યાઓ અથવા નુકસાનને કારણે થાય છે. આ દુઃખાવો સામાન્ય રીતે ગંભીર નથી હોતો અને જલ્દી રાહત મળી જાય છે. કરોડરજ્જુ જટિલ યંત્રની જેમ કામ કરે છે, જે શરીરનું વજન સહન કરે છે અને લવચીકતા જાળવે છે. માણસના બે પગ પર ઊભા રહેવાથી ગુરૂત્વાકર્ષણનું કેન્દ્ર મર્યાદિત થયું છે, જેના કારણે કરોડરજ્જુ પર વધુ ભાર પડે છે. હાડકાં, મણકાં, અસ્થિબંધ, સ્નાયુઓ, રક્તવાહિનીઓ અને જ્ઞાનતંતુઓનું જટિલ સંયોજન કરોડરજ્જુની રચના બનાવે છે. આમાંથી કોઈપણ ભાગને ઈજા કે તણાવ થાય તો પીઠના દુઃખાવા, ખાસ કરીને ગરદન અને કમરના નીચેના ભાગમાં દુઃખાવો થાય છે.
Zitieren
APA
Karotra, A., & Dave, N. (2025). આસનો દ્વારા પીઠના દુઃખાવાના નિવારણ માટે યોગાચાર્ય સ્વામી કૃપાલ્વાનંદજી નું ચિંતન. Divyayatan - A Journal of Lakulish Yoga University. https://doi.org/10.69919/dj1sk434
Vancouver
Karotra A, Dave N. આસનો દ્વારા પીઠના દુઃખાવાના નિવારણ માટે યોગાચાર્ય સ્વામી કૃપાલ્વાનંદજી નું ચિંતન. Divyayatan - A Journal of Lakulish Yoga University. 2025. doi:10.69919/dj1sk434
BibTeX
@article{Karotra2025,
author = {Karotra, Arvind and Dave, Nehal},
title = {આસનો દ્વારા પીઠના દુઃખાવાના નિવારણ માટે યોગાચાર્ય સ્વામી કૃપાલ્વાનંદજી નું ચિંતન},
journal = {Divyayatan - A Journal of Lakulish Yoga University},
year = {2025},
doi = {10.69919/dj1sk434}
}
EUVIMED