Kurz gefasst
Fachartikel in der Zeitschrift Vidhyayana, online erschienen am 18.07.2026. Verfasst von Rohit Vaishaliben Kanubhai und 1 weiteren Autor:innen. Die Arbeit nennt 4 Literaturangaben.
Abstract (Originalsprache)
પ્રસંગ ગમે તેટલો કડવો હોય પણ તેની યાદ હંમેશા મીઠી હોય છે સ્મૃતિઓમાં સચવાયેલ અતીતની યાદોનું સ્મરણ કરીને વર્તમાનને સુખી બનાવી શકાય છે અને તેમાંથી પણ આત્મકથા સર્જાય છે. આત્મકથા લખવા પાછળનો ઉદ્દેશ્ય પોતાના જીવનનાં કેટલાંક અનુભવો અને પ્રસંગોથી અન્ય લોકોને જીવન જીવવાનું બળ મળે, પ્રેરણા મળે તે હોય છે. મહાત્મા ગાંધીજીએ આ ઉદ્દેશ્યની પૂર્તિ કરવા માટે ‘સત્યના પ્રયોગો’ લખ્યા છે.પોતાના સત્યના પ્રયોગો થકી બીજાના ને એવું જીવન જીવવાની પ્રેરણા મળે તે હેતુ સમાયેલ છે. કાકાસાહેબે લખ્યું છે કે “સો-પચાસ ઇતિહાસ અને ચરિત્રો વાંચવા કરતાં એક સાચું આત્મચરિત્ર વાંચવાથી આપણને વધારે બોધ મળે છે.
Zitieren
APA
Kanubhai, R. V., & Zaveri, D. V. V. (2026). જલસા અવતાર- સફળ આત્મકથા. Vidhyayana, 11(6). https://doi.org/10.58213/whmfe176
Vancouver
Kanubhai RV, Zaveri DVV. જલસા અવતાર- સફળ આત્મકથા. Vidhyayana. 2026;11(6). doi:10.58213/whmfe176
BibTeX
@article{Kanubhai2026,
author = {Kanubhai, Rohit Vaishaliben and Zaveri, Dr. Vishvas Vikrambhai},
title = {જલસા અવતાર- સફળ આત્મકથા},
journal = {Vidhyayana},
year = {2026},
volume = {11},
number = {6},
doi = {10.58213/whmfe176}
}
EUVIMED