“ગ્રામીણ જીવનમાં આધુનિકરણનો યુવા પેઢી પ્રભાવ : એક સમાજશાસ્ત્રીય અભ્યાસ”
Vidhyayana · 18.08.2026 · 12 (1)
DOI: 10.58213/nfnv6j61 ↗Kurz gefasst
Fachartikel in der Zeitschrift Vidhyayana, online erschienen am 18.08.2026. Verfasst von SANGEETA BHIMABHAI MAKWANA. Die Arbeit nennt 4 Literaturangaben.
Abstract (Originalsprache)
આધુનિકરણ એ એવી પ્રક્રિયા છે જેના દ્વારા સમાજમાં આર્થિક, સામાજિક, શૈક્ષણિક, સાંસ્કૃતિક અને ટેકનોલોજીકલ પરિવર્તનો આવે છે. આજના ભારતમાં આધુનિકરણના કારણે યુવા પેઢીના જીવનમાં નોંધપાત્ર ફેરફારો જોવા મળે છે. શિક્ષણ, રોજગાર, માહિતી-સંચાર, જીવનશૈલી અને મૂલ્યોમાં મોટા પરિવર્તનો આવ્યા છે. આ અભ્યાસનો મુખ્ય હેતુ ગ્રામીણ યુવાનો પર આધુનિકરણના હકારાત્મક અને નકારાત્મક બંને પ્રકારના પ્રભાવને સમજવાનો છે.
Zitieren
APA
MAKWANA, S. B. (2026). “ગ્રામીણ જીવનમાં આધુનિકરણનો યુવા પેઢી પ્રભાવ : એક સમાજશાસ્ત્રીય અભ્યાસ”. Vidhyayana, 12(1). https://doi.org/10.58213/nfnv6j61
Vancouver
MAKWANA SB. “ગ્રામીણ જીવનમાં આધુનિકરણનો યુવા પેઢી પ્રભાવ : એક સમાજશાસ્ત્રીય અભ્યાસ”. Vidhyayana. 2026;12(1). doi:10.58213/nfnv6j61
BibTeX
@article{MAKWANA2026,
author = {MAKWANA, SANGEETA BHIMABHAI},
title = {“ગ્રામીણ જીવનમાં આધુનિકરણનો યુવા પેઢી પ્રભાવ : એક સમાજશાસ્ત્રીય અભ્યાસ”},
journal = {Vidhyayana},
year = {2026},
volume = {12},
number = {1},
doi = {10.58213/nfnv6j61}
}
EUVIMED