EUVIMEDEUVIMED entdecken
Open Access · CC BY-NC-SA 4.0

સ્વતંત્રતાની ઝંખના કરતી નારીની કથા – ‘સ્વેચ્છા'

કિંજલ રબારી

VIDYA - A JOURNAL OF GUJARAT UNIVERSITY · 2024

DOI: 10.47413/4am39642 ↗

Kurz gefasst

Fachartikel in der Zeitschrift VIDYA - A JOURNAL OF GUJARAT UNIVERSITY, 2024. Verfasst von કિંજલ રબારી. Die Arbeit nennt 1 Literaturangaben. Der Volltext ist frei zugänglich (Open Access, CC BY-NC-SA 4.0).

AbstractBibliografische AngabenZitieren

Abstract (Originalsprache)

પોતાની જાતને ‘સોશિયાલિસ્ટ ફેમિનિષ્ટ’ તરીકે ઓળખાવનાર અને ગુંટુર આંધ્રપ્રદેશમાં જન્મેલા તેલુગુ લેખિકા પી. લલિતાકુમારી (POPURI LALITAKUMARI) જેમણે પોતાની સ્વર્ગસ્થ બહેનની યાદમાં ‘વોલ્ગા’ ઉપનામ રાખ્યું, તેમના દ્વારા ઈ.સ. ૧૯૮૭માં ‘સ્વેચ્છા’ નામે તેલુગુ ભાષાની પ્રથમ નારીવાદી નવલકથા રચાઈ. આ નવલકથાઓ અંગ્રેજી અનુવાદ નેશનલ બુક ટ્રસ્ટ દ્વારા A Quest For Freedom નામે થયો. મૂળ નવલકથા પ્રકાશિત થયાના તેત્રીસ વર્ષ પછી તેનો ગુજરાતી અનુવાદ ૨૦૨૧માં અરુણોદય પ્રકાશન દ્વારા પ્રકાશિત થયો છે, જેના અનુવાદક મીનલ દવે છે. આ કૃતિ ૧૯૮૭માં ‘ચપલા’ સામાયિકમાં પ્રગટ થઈ હતી. ‘સ્વેચ્છા’ નારીવાદી નવલકથાને દિલ્હી સાહિત્ય અકાદમી દ્વારા વર્ષ ૨૦૨૩ના શ્રેષ્ઠ ગુજરાતી અનુવાદ તરીકે નવાજવામાં આવી છે.

Zitieren

APA

રબારી, ક. (2024). સ્વતંત્રતાની ઝંખના કરતી નારીની કથા – ‘સ્વેચ્છા'. VIDYA - A JOURNAL OF GUJARAT UNIVERSITY. https://doi.org/10.47413/4am39642

Vancouver

રબારી ક. સ્વતંત્રતાની ઝંખના કરતી નારીની કથા – ‘સ્વેચ્છા'. VIDYA - A JOURNAL OF GUJARAT UNIVERSITY. 2024. doi:10.47413/4am39642

BibTeX
@article{2024,
  author = {રબારી, કિંજલ},
  title = {સ્વતંત્રતાની ઝંખના કરતી નારીની કથા – ‘સ્વેચ્છા'},
  journal = {VIDYA - A JOURNAL OF GUJARAT UNIVERSITY},
  year = {2024},
  doi = {10.47413/4am39642}
}
Kostenlos starten →