EUVIMEDEUVIMED entdecken
Open Access · CC BY-NC-SA 4.0

ગુજરાતી ભાષાની ટૅક્નોલૉજીયુગમાં ભૂમિકા: આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના સંદર્ભમાં

બ્રિજેશકુમાર પંચાલ, અપૂર્વ શાહ

VIDYA - A JOURNAL OF GUJARAT UNIVERSITY · 2025

DOI: 10.47413/0gsswe06 ↗

Kurz gefasst

Fachartikel in der Zeitschrift VIDYA - A JOURNAL OF GUJARAT UNIVERSITY, 2025. Verfasst von બ્રિજેશકુમાર પંચાલ und 1 weiteren Autor:innen. Die Arbeit nennt 17 Literaturangaben. Der Volltext ist frei zugänglich (Open Access, CC BY-NC-SA 4.0).

AbstractBibliografische AngabenZitieren

Abstract (Originalsprache)

આજે આપણે એક એવા સંધિબિંદુએ ઊભા છીએ જ્યાં ટૅક્નોલૉજી અને ભાષા વચ્ચેનો સંબંધ માત્ર એક વિકલ્પ નથી, પણ જરૂરિયાત બની ગયો છે. અહીં રજૂ થયેલા લેખમાં “કેવી રીતે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI), મશીન લર્નિગ (ML) અને નેચરલ લેંગ્વેજ પ્રોસેસિંગ (NLP) જેવી ટૅક્નોલૉજી ભારતીય ભાષાઓ, ખાસ કરીને ગુજરાતી ભાષાના ઉદ્ધાર માટે આશાજનક કાર્ય કરી શકે છે.”- જેવા વિષય પર ચર્ચા કરી છે. સાથે જ પ્રશ્ન ઊભો થાય છે- શું ટૅક્નોલૉજી ભાષાને આગળ ધપાવશે કે નષ્ટ કરશે? અહીં રજૂ થયેલ લેખ આવા પ્રશ્નોના ઉકેલ શોધે છે, જે ભાષાની જીવંતતા, સંશોધન, રોજગારી, અને યુવાનોના ભવિષ્ય સાથે જોડાયેલા છે. જે ગુજરાતી ભાષાની ટૅક્નોલૉજીયુગમાં ભૂમિકાને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના સંદર્ભમાં વધારે સ્પષ્ટ કરે છે.

Zitieren

APA

પંચાલ, બ., & શાહ, અ. (2025). ગુજરાતી ભાષાની ટૅક્નોલૉજીયુગમાં ભૂમિકા: આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના સંદર્ભમાં. VIDYA - A JOURNAL OF GUJARAT UNIVERSITY. https://doi.org/10.47413/0gsswe06

Vancouver

પંચાલ બ, શાહ અ. ગુજરાતી ભાષાની ટૅક્નોલૉજીયુગમાં ભૂમિકા: આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના સંદર્ભમાં. VIDYA - A JOURNAL OF GUJARAT UNIVERSITY. 2025. doi:10.47413/0gsswe06

BibTeX
@article{2025,
  author = {પંચાલ, બ્રિજેશકુમાર and શાહ, અપૂર્વ},
  title = {ગુજરાતી ભાષાની ટૅક્નોલૉજીયુગમાં ભૂમિકા: આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના સંદર્ભમાં},
  journal = {VIDYA - A JOURNAL OF GUJARAT UNIVERSITY},
  year = {2025},
  doi = {10.47413/0gsswe06}
}
Kostenlos starten →